Posts Tagged "ભૂપત વડોદરિયા"

એ જ મુક્તિ – ભૂપત વડોદરિયા

[‘ઉપાસના’ પુસ્તકમાંથી સાભાર.] [dc]બુ[/dc]દ્ધિનું રોકાણ ખાસ વળતર આપતું નથી અને લાગણીનું રોકાણ પણ જિંદગીમાં લીલીછમ હરિયાળીનું આંખ ઠારે તેવું દશ્ય ખડું કરતું નથી એવું ઘણા જાતઅનુભવી માણસો મોટી ઉંમરે કહેતા હોય છે અને ત્યારે એક ત્રીજો માણસ મરક મરક હસીને કહેશે : ‘લોકોને જીવતાં જ આવડતું નથી. અમે તો પહેલેથી સમજી ગયા હતા કે જિંદગી […]

કારણ વિના કશું બનતું નથી – ભૂપત વડોદરિયા

[‘જાગરણ’ પુસ્તકમાંથી સાભાર.] [dc]દુ[/dc]નિયામાં પારાવાર અસમાનતાઓ અને અન્યાયો આપણે જોઈએ છીએ. કેટલાક આપણને અનેક બાબતમાં ‘ભાગ્યશાળી’ લાગે છે. આવા ભાગ્ય માટેની એમની કોઈ ખાસ લાયકાત પણ આપણી નજરે પડતી નથી. બીજી બાજુ જે સારા ભાગ્ય માટે અનેક રીતે લાયક છે અને ગુણવાન છે એવા માણસો બિચારા જાતજાતની કમનસીબીઓ વેઠતાં આપણે જોઈએ છીએ. એક બાળક રૂપાળું […]

પંચામૃત અભિષેક – ભૂપત વડોદરિયા

[ જીવનપ્રેરક લેખોના પુસ્તક ‘પંચામૃત અભિષેક’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. ] [1] માણસ એકલો જીવી ન શકે ! [dc]એ[/dc]ક મિત્રે કહ્યું : ‘સવારમાં અખબારો પર નજર પડે છે અને મોંમાં તેમ જ મનની અંદર કડવાશ ફેલાઈ જાય છે. અખબારોનાં કેટલાંક મથાળાં આંખમાં વાગે છે. ‘પતિએ પત્નીને જીવતી સળગાવી દીધી’, ‘પોતાના […]

અભિષેક – ભૂપત વડોદરિયા

[ તાજેતરમાં પ્રકાશિત થયેલા પંચામૃત શ્રેણીના ‘અભિષેક’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] વિશ્વાસની મૂડી ! અવારનવાર મળવા આવતા એક વર્ષોજૂના મિત્રે કહ્યું : ‘પૈસા ટકાની વાત કરું તો મારી સ્થિતિ ઘણી જ સારી અને સુગમ છે પણ અગાઉ જે એક મૂડી હતી તે મૂડી હવે તળિયે પહોંચી ગઈ હોય […]

જાગરણ – ભૂપત વડોદરિયા

[ તાજેતરમાં આપણા જાણીતા સાહિત્યકાર શ્રી ભૂપતભાઈ વડોદરિયાના પાંચ પુસ્તકોનું એક સેટ સ્વરૂપે પ્રકાશન કરવામાં આવ્યું છે. જેમાં ‘જાગરણ’, ‘આચમન’, ‘અભિષેક’, ‘પંચામૃત’ અને ‘ઉપાસના’ એમ પાંચ પુસ્તકોનો સમાવેશ થાય છે. જીવનને સુંદર ઘાટ અર્પે તેવા અત્યંત પ્રેરક લેખોનો આ સુંદર વસાવવા લાયક સંગ્રહ છે. આજે ‘જાગરણ’માંથી બે લેખો માણીએ. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં […]

Copy Protected by Chetan's WP-Copyprotect.