રાત્રે અંધારામાં સૌ નિદ્રાધીન હોય છે ત્યારે મોડી રાતે અમારા ઘરની સામેનો પીપળો હસી પડે છે ખડખડાટ…. અવારનવાર. તેનો અર્થ હજી સુધી હું સમજી શક્યો નથી. જ્યારે સૌ કોઈની આંખો બિડાયેલી હોય છે ત્યારે મોગરાના ફૂલ જેવી ચાંદની આભની અટારીએથી તાકી રહે છે મને. તેનું કારણ હજી સુધી મને સમજાતું […]
સર્જક : મંગળ રાઠોડ
2 posts
[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.] બારી ઉઘાડતાં જ સવારે ધસી આવે છે અંદર તાજી હવા. પછી સામેનાં વૃક્ષો હલાવે છે હાથ અને પંખીઓ ઊડી આવે છે નજીક ચણ ચણવા. નજીક આવે છે ફૂલછોડ, અને સુગંધ. અને જો તમારા પર વિશ્વાસ હશે તો એકાદ પતંગિયું પણ કદીક લટાર મારી જશે ઘરમાં તમારા અને […]