[‘અખંડ આનંદ’માંથી સાભાર.] સુલય અને સુષિર બે ભાઈ. સુલય ધીર, ગંભીર અત્યંત તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ધરાવતો યુવાન જ્યારે નાનો સુષિર રમતિયાળ અભ્યાસમાં સામાન્ય યુવાન. સુલય એન્જિનિયર થયો કે તરત જ તેને સારા પગારથી નોકરી મળી ગઈ અને સુલયનું લગ્ન અંતરા સાથે ગોઠવાયું. લગ્ન પછી અંતરા સુષિરને મળી ત્યારે તેણે પૂછ્યું […]
સર્જક : મંજરી જાની
1 post