[ સૌ વાચકમિત્રોને આજે ગુજરાત રાજ્ય સ્થાપનાદિનની શુભકામનાઓ. આજના મંગલ દિને ગુજરાતનું ગૌરવ ગાતી એક રચના માણીએ.] કોણ કે’ છે નમાલી છે પ્રજા ગુજરાતની ? શૌર્યની ઈતિહાસમાં વાંચો કથા ગુજરાતની. ગર્વ લેવા જેવી છે કૈં કૈં કથા ગુજરાતની. કઈ કહું ? કઈ ના કહું ? મોંઘી મતા ગુજરાતની. આ અમારું […]
સર્જક : મનહર દિલદાર
1 post