રદીફ કાફિયા ને બહર આપમેળે તમારામાં ઉઠે લહર આપમેળે નજર સામે આવે ગઝલની હવેલી રચાઈ જશે મારું ઘર આપમેળે કાવ્ય અને પદ્યસાહિત્ય અદ્રુત કાવ્ય અને ગઝલો – મહેશ જોશી 3 comments