[ બ્રહ્માંડની ગતિવિધિઓ અને વિજ્ઞાનજગતનો પરિચય કરાવનારા ‘ડૉ. પંકજ જોશી’ના નામથી વાચકો પરિચિત છે. તેઓ વિશ્વકક્ષાના વૈજ્ઞાનિક છે. આઈન્સ્ટાઈનના ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત ઉપર પી.એચ.ડી. પ્રાપ્ત કરી છે. હાલ તેઓ મુંબઈની ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચમાં પ્રોફેસર તરીકે સંશોધનકાર્ય કરી રહ્યા છે. તારાઓના ગુરુત્વીય ભંગાણ અને વિલય વિશેની એમની ફાયરબોલ થિયરીની આંતરરાષ્ટ્રીય […]
સર્જક : માધવી મહેતા
1 post