[બાળવાર્તા : ‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.] એક શિકારી વહેલી સવારે રોજ ખભે થેલો લટકાવી પક્ષીઓને પકડવા જંગલ તરફ નીકળતો હતો. કાબર-ચકલી જેવાં નાનાં, નાજુક અને રંગબેરંગી સુંદર લાગતાં પક્ષીઓને જાળમાં ફસાવી પાંજરામાં પૂરી નજીકના શહેરમાં જઈ વેચી નાખતો હતો. આવી રીતે એ રોજ સવારથી સાંજ જંગલમાં ઘૂમ્યા કરતો હતો. એક વખત […]
સર્જક : મિત્રિશા મહેતા
1 post