[ માન્યતાઓ આદિકાળથી ચાલતી આવે છે. માન્યતાઓ જૂની જ હોય એવું પણ નથી. આજનો જમાનો પણ અજાણતાં અનેક માન્યતાઓ ધરાવતો હોય છે જેના વિશે શ્રી મુકેશભાઈએ ખૂબ સુંદર વાતો તેમના તાજેતરના પુસ્તક ‘મૉડર્ન માન્યતાઓ’માં કરી છે. આ પુસ્તકમાં રાજકારણ, ટેકનોલોજી, સામાજિક, અધ્યાત્મિક જેવા જુદા જુદા ક્ષેત્રોની અનેક નવી માન્યતાઓનો સમાવેશ […]
સર્જક : મુકેશ મોદી
2 posts
[‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર.] એક સત્ય : ગુજરાતના અગ્રણી ચિંતક ગુણવંતભાઈ શાહના શબ્દોમાં કહીએ તો ‘કોઈ અંગ્રેજી બાળકને ગુજરાતી માધ્યમમાં ભણાવી જુઓ પછી ખબર પડશે કે આપણા બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવું એ કેટલું ગેરવ્યાજબી કૃત્ય છે !’ વાતમાં દમ છે. આજે અંગ્રેજીની ઘેલછાને કારણે મોટાભાગનાં માબાપ પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો […]