(મૃગેશભાઈએ તા. ૧૪ ફેબ્રુઆરી, ૨૦૦૫ના રોજ લખેલો એક હાસ્ય લેખ આજે પ્રસ્તુત કરી રહ્યા છીએ. મૃગેશભાઈના ઘણાં અપ્રગટ લેખો છે જેમાંથી સપ્તાહમાં એકવાર રીડગુજરાતી પર લેખ મૂકવાનું પ્રયોજન છે. અનેકવિધ શ્રેણીઓમાં લખેલા આ લેખોમાંથી આજે પ્રસ્તુત છે હાસ્યલેખ..) રાત્રિનો સમય, બધે નીરવ શાંતિ. મેં પણ જમી કરીને સોફા પર લંબાવીને […]
સર્જક : મૃગેશ શાહ
(રીડગુજરાતી.કોમની શરૂઆત કરી તે પહેલાં મૃગેશ શાહે આધ્યાત્મના ક્ષેત્રમાં વિવિધ વિષયો પર લખ્યું છે. આ લેખમાં વેદાંતગ્રંથ અનુસાર ગુરુના પાંચ લક્ષણોને દર્શાવીને વિસ્તૃત સમજ આપી છે. આ ભાગ ‘ગુરુ શિષ્ય યોગ પરંપરા (ખંડ-૩)’માંથી લીધો છે. આજના આ લેખ અને મોરારિબાપુએ દર્શાવેલ ગુરુના પાંચ તત્વો થકી ગુરુને સમજીએ અને ગુરુ પૂર્ણિમાને […]
[આસપાસના જગતને જોતાં, વિચારતા મૃગેશભાઈને જે સ્ફૂર્યું તેને તેમણે ‘ફેસબુક’ પર વહેંચવાનું શરૂ કરેલું. આ પ્રક્રિયા અંતર્ગત કેટલાક વિચારબિંદુઓ ભાગ – ૧ થી ૫ રૂપે પ્રકાશિત કર્યા હતાં જે એ પછીથી પુસ્તિકારૂપે ઉપલબ્ધ થયા હતા. ત્યારપછીથી લખાયેલા કેટલાક વિચારબિંદુઓનો ભાગ – ૬ અને ૭ માં સમાવેશ થયો હતો. અહીં જે […]
(પગરવ – “ગ્રીષ્મ” વિશેષાંક – માર્ચ ૨૦૧૪) [જાણીતી અને લોકપ્રિય વેબ-સાઈટ રીડ-ગુજરાતી.કોમના સ્થાપક મૃગેશ ભાઈ સાથે એમની સાઈટ વીશે, ટેકનોલોજી અને ગુજરાતી વાંચન, પુસ્તકો વિશેનો રસપ્રદ વાર્તાલાપ] ૧. રીડગુજરાતી.કોમની શરૂઆત ક્યારે ને કઈ રીતે થઈ ? રીડગુજરાતીની શરૂઆત ૨૦૦૫માં થઈ. ખાસ કરીને મને વાંચનનો ખૂબ શોખ હતો. ટેકનોલોજીના ક્ષેત્ર સાથે […]
છેલ્લા કેટલાંક વર્ષોમાં ટૅક્નૉલૉજીએ આપણા જીવનમાં આમૂલ પરિવર્તન લાવી દીધું છે. રોજબરોજનાં આપણાં કેટલાંય કામ હવે એવાં થઈ ગયાં છે કે જે કદાચ આપણે કોમ્પ્યુટર કે સ્માર્ટફોન વગર ન કરી શકીએ. બિલ ભરવાની લઈને બૅન્ક એકાઉન્ટ સુધી અને ટિકિટ બુક કરાવવાથી લઈને શૉપિંગ સુધીનાં દરેક ક્ષેત્રમાં ટૅક્નૉલૉજીનો ભરપૂર ઉપયોગ આજકાલ […]
પ્રિય વાચકમિત્રો, મને એ જણાવતાં ખૂબ આનંદ થાય છે કે ‘રીડગુજરાતી’ તેમજ ‘ગુજરાતી બ્લોગ જગત’ વિશે અગાઉ મેં લખેલો એક વિગતવાર લેખ ‘મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડ, પુના’ દ્વારા ધોરણ-12ના ગુજરાતી ભાષાના પાઠ્યપુસ્તકના નવા અભ્યાસક્રમમાં સ્થાન પામ્યો છે. ‘રીડગુજરાતી’નો શૈક્ષણિક ઉપયોગ થતો હોય એવા ઘણા સમાચારો મળતા રહે […]
[ વિષય પ્રવેશ : વર્ષાનો માહોલ જામે એટલે કાવ્ય-ગીતોની મોસમ પૂરબહારમાં ખીલી ઊઠે ! જુદા-જુદા અખબારો અને સામાયિકો આ વર્ષાઋતુને વધાવવા અને કંઈક નવું આપવા માટે સાહિત્યના સાગરમાં ડૂબકી લગાવે. માત્ર સાહિત્ય જ શું કામ, કેટકેટલાંય ફિલ્મી ગીતો પણ આ માહોલને રંગીન બનાવે છે. પરંતુ આ બધાથી ‘જરા હટ કે’ […]
[dc]આ[/dc]પણા મનની ગજબ જેવી વાત એ છે કે સુખદ સ્મૃતિઓ આપણે બહુ જલ્દી ભૂલી જતા હોઈએ છીએ અને દુઃખ ઘટનાઓ આપણો ક્યારેય પીછો નથી છોડતી ! આ સુખ અને દુઃખના તડકા-છાંયડાની રમત વચ્ચે ક્યારે હાસ્યનો વરસાદ વરસી પડે એવા રમૂજી પ્રસંગો આપણા જીવનમાં બનતાં હોય છે. મૂળ તકલીફ એ વાતની […]
સામાન્યતઃ શાળાનું કાર્ય વિદ્યાર્થીઓને શિખવવાનું છે પરંતુ આજે એક એવી શાળાની વાત કરવી છે કે જે અન્ય અનેક શાળાઓ માટે આદર્શ બની શકે તેમ છે. વાત છે કલોલ ખાતે આવેલી ‘હોલી ચાઈલ્ડ સ્કૂલ’ની. ‘શાળા’ શબ્દનું સ્મરણ થાય એટલે આપણા મનમાં એક ટિપિકલ શાળાની છાપ ઉપસી આવતી હોય છે કે જેમાં […]
[dc]હિં[/dc]મત અને સાહસના ગુણોને આત્મસાત કરવા એ કંઈ કાચાપોચા માણસના ખેલ નથી, એવું મને આજે મારા પિતાજીને જોતાં સમજાય છે. આમ તો દરેક માનવીનું જીવન એક નવલકથા જેવું હોય છે; પરંતુ કેટલીક નવલકથાઓ સાવ અનોખી હોય છે. તેની કથાપ્રવાહના વળાંકો અકલ્પનીય હોય છે. એ વળાંકો અને કપરાં ચઢાણો કેવા ભયંકર […]
[ આસપાસના જગતને જોતાં જે કંઈ સ્ફૂર્યું તે છેલ્લા કેટલાક સમયથી ‘ફેસબુક’ પર સાચવવાનું શરૂ કર્યું. આ પ્રક્રિયા અંતર્ગત કેટલાક વિચારબિંદુઓ અગાઉ ભાગ-1 થી 5 રૂપે પ્રકાશિત કર્યા હતાં જે એ પછીથી પુસ્તિકારૂપે ઉપલબ્ધ થયા હતા. ત્યારપછીથી લખાયેલા કેટલાક વિચારબિંદુઓ ભાગ-6 રૂપે પ્રકાશિત થયા અને આજે તે અનુસંધાનમાં આગળ ભાગ-7 […]
[dc]‘શાં[/dc]તિ છે ને જીવનમાં ?’ આવો એક પ્રશ્ન હમણાં તમને સાંભળવા મળ્યો હશે. ‘કેવી રીતે જઈશ’ ફિલ્મમાં પૂછાયેલો આ પ્રશ્ન આમ તો રમૂજી દ્રશ્ય તરીકે બતાવાયો છે પરંતુ આવો પ્રશ્ન દરેકે પોતાને પૂછવા જેવો છે. સમસ્યા એ છે કે ખાડો દેખાય તો ખાડો પૂરી શકાય ને ? એમ, શાંતિ છે […]