[dc]જે[/dc]ના વિશે કંઈક લખવાનું મન થાય એવી વિચારપ્રેરક ફિલ્મ આપણે ત્યાં બહુ ઓછી આવે છે પરંતુ જ્યારે આવે છે ત્યારે તે મન પર ખૂબ ઊંડી છાપ છોડી જાય છે. એક નવા વિચારને આપણી સામે લઈ આવતા આવા ચલચિત્રો ‘લાઈવ લિટરેચર’ સમાન છે. સાહિત્યને જો આપણે બે પૂઠાં વચ્ચે સીમિત કરી […]
સર્જક : મૃગેશ શાહ
પ્રતિવર્ષ મહુવા ખાતે કૈલાસ ગુરુકૂળના રમણીય પરિસરમાં, મોરારિબાપુની ઉપસ્થિતિમાં યોજાતા સંસ્કૃતસત્રનું આ બારમું વર્ષ હતું. તા. 18 થી 20-સપ્ટેમ્બર, દરમિયાન યોજાએલા આ સત્રમાં ઉપસ્થિત રહીને જે માણવાનું મળ્યું તે અહીં શબ્દરૂપે આપ સૌની સાથે વહેંચવાનો અનેરો આનંદ છે. વર્તમાન સત્રનો વિષય હતો ‘સંસ્કૃત લઘુકાવ્ય’. અહીં લઘુકાવ્ય એટલે અનેક પ્રકારના સુપ્રસિદ્ધ […]
[dc]‘આ[/dc]સ્તિક’ અને ‘નાસ્તિક’ એમ બે કિનારા વચ્ચે વહેતી નદીનું નામ છે ‘ઈશ્વર’. આ એક શબ્દ બોલતાંની સાથે આસપાસ એક અનોખું વિશ્વ ઊભું થઈ જાય છે. આ વિશ્વમાં છે કેવળ મંદિર, મસ્જિદ, ચર્ચ તથા મહંત, મૌલવી અને પાદરીઓની અપરંપાર પરંપરાઓ. યુગયુગાંતરોથી ચાલી આવતી કંઈ કેટલીયે શ્રદ્ધા-અંધશ્રદ્ધા અને અશ્રદ્ધા એમાંથી જન્મતી રહે […]
[dc]આ[/dc]પણે ત્યાં સંસ્કૃત સાહિત્યમાં સ્તોત્રોથી લઈને બોધકથાઓ સુધી ઘણું સુંદર કાર્ય થયું છે. સંસ્કૃતના વિદ્વાનો અને પંડિતો એ ઉત્તમ રચનાઓ આપી છે. પરંતુ સામાન્ય માણસને માટે તો સંસ્કૃત એટલે ‘બડી દૂર નગરી’ જેવું છે. આજના સમયમાં સંસ્કૃત વિશે વાત કરવી એ તો જાણે કોઈ પુરાતનયુગની કે વૈદિક કાળની વાત કરવા […]
[dc]ઘ[/dc]ણીવાર અખબારોના ચવાઈ ગયેલા ટૂચકાઓમાંથી રમૂજ ન મળે એટલી રમૂજ આપણને આપણી આસપાસના લોકો પાસેથી મળતી હોય છે. ક્યારેક નવરાશની પળોમાં હિંચકે ઝૂલતાં-ઝૂલતાં આ વિચારવા જેવું છે. પરંતુ સાવચેતી માત્ર એટલી રાખવાની કે કોઈ તમને એકલાં હસતાં જોઈ ના જાય ! કારણ કે જેમ જેમ તમે એ લોકો વિશે વિચારતા […]
[dc]કૉ[/dc]લેજના છેલ્લા વર્ષમાં ભણતી મારી કઝીને એક દિવસ મને કહ્યું : ‘ભાઈ, ગ્રેજ્યુએશન તો પૂરું થવા આવ્યું પરંતુ હવે એમ થાય છે કે પોસ્ટ ગ્રેજ્યુએશનના ખર્ચનો ભાર હું પપ્પા પર નહીં નાખું. એ માટે હું મારી આવક ઊભી કરીશ….’ વિચાર આવકારદાયક છે. યુવાપેઢી પોતાની જવાબદારી સ્વીકારે અને સ્વર્નિભર બને એનાથી […]
[ આસપાસના જગતને જોતાં જે કંઈ સ્ફૂર્યું તે છેલ્લા કેટલાક સમયથી ‘ફેસબુક’ પર સાચવવાનું શરૂ કર્યું. આ પ્રક્રિયા અંતર્ગત કેટલાક વિચારબિંદુઓ અગાઉ ભાગ-1 થી 5 રૂપે પ્રકાશિત કર્યા હતાં જે એ પછીથી પુસ્તિકારૂપે ઉપલબ્ધ થયા હતા. ત્યારપછીથી લખાયેલા કેટલાક વિચારબિંદુઓનો અહીં ભાગ-6માં સમાવેશ કર્યો છે. ] [1] વેબસાઈટની ક્લિકના આંકડા […]
[ વિશેષ લેખ હોવાને કારણે આજે ફક્ત એક જ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેની નોંધ લેશો. – તંત્રી.] [dc]હૉ[/dc]લમાં યોજાયેલા ચિત્ર પ્રદર્શનમાં કોઈક ચિત્ર તરફ ધારી-ધારીને જોઈ રહેલા મુલાકાતીને જોઈને ચિત્રકારને તેના તરફ અહોભાવ જાગ્યો. પોતાના ચિત્રની લાક્ષણિકતા સમજાવવા માટે ચિત્રકારે મુલાકાતીની પાસે જઈને કહ્યું, ‘માનવમનના અતલ ઊંડાણનું આ […]
[dc]જે[/dc]ની વિશે વાત કરતાંની સાથે જ લોકો આશ્ચર્યથી આપણી સામે જોવા લાગે એવી ગુજરાતી ફિલ્મની જો કોઈ મફત ટિકિટ આપી દે તોય લેનારના મનમાં એ પ્રશ્ન હંમેશા રહે કે ‘કેવી રીતે જોઈશ !?!’ ઢોલ-નગારા, રાસ-દૂહા અને લોકગીતોમાં ગુજરાતી ફિલ્મે સદીઓ વિતાવી અને તેના પરિણામે તે બદલાતા જમાના સુધી પહોંચી ન […]
[dc]એ[/dc]મ કહેવાય છે કે જેમ જેમ માણસના જીવનમાં એકલતા અને ખાલીપો વધતો જાય છે તેમ તેમ તે માનસિક રોગોનો શિકાર બનતો જાય છે. જીવનના અપાર સંઘર્ષોમાંથી પસાર થયા બાદ વૃદ્ધાવસ્થાની આરે આવી પહોંચેલા કોઈક વડીલના જીવનમાં આવું બને તો તે સમજી શકાય પરંતુ 21 વર્ષની કૉલેજ જતી છોકરી અંકિતા શર્માના […]
[dc]શ[/dc]હેરના મુખ્ય માર્ગથી દૂર કાચા રસ્તે આગળ વધતાં શરૂ થતી નાની શેરી. એ શેરીની અંદર તરફ વળતાં સાંકડો રસ્તો અને એ રસ્તાને છેડે નાની-મોટી ત્રણ-ચાર ગલીઓ. એ દરેક ગલીની અંદર એનાથીયે સાંકડી બીજી કેટલીય ગલીઓ…. આવું કોઈક દ્રશ્ય તમારી આંખો સમક્ષ ખડું થાય ત્યારે તમને તાજેતરનું ‘કહાની’ મુવી યાદ આવ્યા […]
[ 2006ની આસપાસના સમયમાં ‘વિપ્રો’ કંપનીમાં કામ કરતા કર્મચારીની આ એક સત્યઘટના છે. (પાત્રોનાં નામ કાલ્પનિક છે.) અંગ્રેજીમાં લખાયેલી અને ઈ-મેઈલ દ્વારા પ્રાપ્ત થયેલી આ કૃતિના મૂળ લેખકનું નામ પ્રાપ્ય નથી પરંતુ રીડગુજરાતી.કોમ સુધી આ સુંદર કૃતિ પહોંચાડવા બદલ શ્રી પ્રણવભાઈ વર્માનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. 2006 માં પ્રકાશિત કરાયેલી […]