આજે પ્રસ્તુત કરેલા આ ત્રણેય મજેદાર બાળગીતો શ્રી યશવંત મહેતાના પુસ્તક ‘મોજમજાનાં ગીતો' માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે. ચકલીનું ગીત, ફરફોલો અને ભૂત બનું તો - ત્રણેય ગીતો બાળમનના વિવિધ ભાવ અને વિચારવિશ્વને ઉઘાડી આપે છે. રીડગુજરાતીને પુસ્તક મોકલવા બદલ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ આભાર.
સર્જક : યશવંત મહેતા
3 posts
(૧) મોટર ગાડી પપ્પા, આવી મોટરગાડી નથી આપણે લેવી, ઘરરર ચાલે, પડે-આખડે, એ તે ગાડી કેવી? ઘડીઘડીમાં થાય ગરમ એ, જાણે મારી મમ્મી! કદીક અટકે વીણ પેટ્રોલે, ગાડી સાવ નિકમ્મી! ખાડે-બમ્પે દાદીમાની કમરના કરે ભુક્કા, જરીક ટક્કર અને કાચના હજાર હજાર ટુક્કા.
(‘બાલસાહિત્ય મંથન’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) પરીકથા મૂળતઃ કલ્પિત પાત્રો અને કલ્પિત સૃષ્ટિનું નિરૂપણ કરતી લોકકથા છે. મૂળે એ વાસ્તવની શૃંખલામાંથી છૂટીને એક રમણીય મનભાવન સૃષ્ટિમાં વિહરવા માટેની માનવીય ઝંખનામાંથી જન્મેલી […]