[‘જલારામદીપ સામાયિક’ સામાયિકમાંથી સાભાર.] નયનને બંધ રાખીને મેં જયારે તમને જોયાં છે, તમે છો એના કરતાં પણ વધારે તમને જોયાં છે ! ઊંહું… કરતી અમોલાએ અર્ધજાગ્રત અવસ્થામાં જ મોબાઈલ લીધો. જુએ છે તો સ્ક્રીન પર કૉલિંગ કરતો ખડખડાટ હસતો રોહનનો ચહેરો…! અમોલા મલકી પડી. ફોન ઑન કરી કાંને માંડતાં બોલી, […]
સર્જક : યૉસેફ મૅકવાન
[ ‘આમાં તમે પણ ક્યાંક છો’ પુસ્તકમાંથી પ્રસ્તુત ટૂંકીવાર્તા સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [dc]ન[/dc]ડિયાદ જેવી નાનકડી ટાઉન-શીપમાંથી અમદાવાદના પોશ ગણાતા વિસ્તાર નવરંગપુરામાં પ્રતિમા અને મયંક પોતાના ફલૅટમાં રહેવા આવ્યાં. અહીં આવ્યાને […]
[‘શબ્દસૃષ્ટિ’ સામાયિકમાંથી સાભાર.] ક્યારેક તું આવે છે મારી સન્મુખ મધ્યરાત્રિનું તારકલચ્યું આકાશ લઈ પકડી મારી નજર-આંગળી લઈ જાય છે મને અનંતના ગુહ્યદ્વારમાં- જ્યાં નીરવતાના સ્નિગ્ધ તાપમાં લચી પડ્યાં છે સ્વપ્નનાં હરિયાળાં ખેતર….. ક્યારેક ઘૂઘવતા અર્ણવનાં ફેનિલ મોજાં પર ચંદ્રનો દીપ લઈ આવે છે મારી સન્મુખ તું. તારા પવનિલ હાથથી મારા […]