[‘વિચારવલોણું’માંથી સાભાર.] હીરા-માણેક-રત્ન-ખજાના…. બધ્ધું છે, જા અંદર ગોત ! સૂરજ-ચંદર ધ્રુવ ને તારા…. બધ્ધું છે…જા, અંદર ગોત ! આપત્તિના પહાડી કિલ્લા કંઈકને આડા આવ્યા છે, અટકીશ મા, ધર બુદ્ધિ, સધ્ધર શક્તિ-સ્ત્રોત પુરંદર ગોત ! ડૂબવાનું છો હો નિર્માયું, તોય અલ્લા ! તું માટી થા ! છોડ ટાંકણી, ખાડા-કૂવા-નાળાં છોડ, સમંદર […]
સર્જક : યોગેન્દ્ર વિ. ભટ્ટ
1 post