(‘પુસ્તકાલય’ સામયિકના એપ્રિલ, ૨૦૧૬ના અંકમાંથી) પ્રાર્થનાસભામાં આચાર્યશ્રીએ જણાવ્યું : ‘આવતીકાલે આપણી શાળામાં બહુ મોટા મહેમાન આવવાના છે. તેઓ વિદ્વાન બ્રાહ્મણ છે, માટે વિદ્યાર્થીઓને મારી વિનંતિ છે કે આવતીકાલે કોઈ ગેરહાજર ન રહે.’ બીજે દિવસે આચાર્યશ્રી મહેમાનને લઈ પ્રાર્થનાખંડમાં પ્રવેશે છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓએ તાળીઓથી મહેમાનનું સ્વાગત કર્યું. મહેમાન ઊંચા-કાંઠાળા, પ્રભાવશાળી […]
સર્જક : રવજી કાચા
(‘સોનેરી રાજહંસ’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને પ્રસ્તુત પુસ્તક મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો વાર્તાના અંતે આપવામાં આવી છે.) નટુની પાંચ-છ છોકરાને ટોળકી હતી. બધા મિત્રો લગભગ સાથે જ હોય. ભણવામાં, રમવામાં, તળાવે ધૂબકા ખાવામાં, તોફાન કરવામાં સાથે જ. ટોળકીના એકાદ મિત્રની રાવ, ફરિયાદ આવે […]
(‘પુસ્તકાલય’ સામયિકમાંથી સાભાર) ‘આવો, હરજીવેવાઈ ! આવો. ગોબર તારી માને કે’કે ઘડકી લાવે.’ મોંમાં પતાસું મૂક્યું હોય એમ ખીમજીભાઈએ આવકાર આપ્યો. ગોબરનાં બા ઉતાવળે આવી ખાટલે ઘડકી પાથરતાં બોલ્યાં, ‘વેવાઈ ! જય શ્રીકૃષ્ણ ! ઘેર બધાં સાજાંનરવાં છે ને ?’ ‘જય શ્રીકૃષ્ણ ! બધાં મજામાં છે. તમે કેમ છો ?’ […]