[ મહાકવિ રવીન્દ્રનાથની સાહિત્યસૃષ્ટિનો પરિચય આપતા ગ્રંથ ‘ગુપ્તધન’માંથી પ્રસ્તુત વાર્તા સાભાર લેવામાં આવી છે.] શશીભૂષણ અને રાધામુકુંદ બે સગા ભાઈ નહોતા, બે વચ્ચે બહુ નજીકનો સંબંધ પણ નહોતો. પરંતુ બેઉ વચ્ચે સગા ભાઈઓના કરતાં પણ વધારે હેતભાવ હતો. નાનપણથી બંને વચ્ચે આવો પ્રેમસંબંધ હતો. બેઉ જણ સાથે નિશાળે જતા, ગુરુજીને […]
સર્જક : રવીન્દ્રનાથ ટાગોર
[ ‘રવીન્દ્રનાથ ટાગોરની શ્રેષ્ઠ વાર્તાઓ’ પુસ્તકમાંથી સાભાર.] [dc]મ[/dc]હાકાવ્યયુગમાં સ્ત્રીને પુરુષો તેમનાં બળ પર પ્રાપ્ત કરતા હતા. જે વધુ બળવાન હોય તે જ સ્વરૂપવાન સ્ત્રીને લઈ જતા. મેં યુક્તિ અને ચાલાકી દ્વારા લગ્ન કર્યાં, આ વાતની જાણ મારી પત્નીને બહુ મોડી થઈ. પરંતુ મેં લગ્ન પછી તપસ્યા શરૂ કરી. જેને દગો […]
[ ખૂબ જ અભ્યાસપૂર્ણ અને વિદ્વત્તાભર્યા ઉત્તમ લેખોના અનુવાદ તેમજ સંકલનનું કાર્ય શ્રી કરમશીભાઈ પીરે તેમના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘બહુવચન’ માં કર્યું છે, જેમાંથી અત્રે આ લેખ સાભાર લેવામાં આવ્યો છે. આ પુસ્તક ‘ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર, મુંબઈ’ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. ‘એતદ’, ‘ગદ્યપર્વ’, ‘ખેવના’, ‘તથાપિ’ જેવા ઉચ્ચ […]
[ ‘રવીન્દ્રનાથ ટાગોરની શ્રેષ્ઠ વાર્તાઓ’ પુસ્તકમાંથી પ્રસ્તુત વાર્તા સાભાર લેવામાં આવી છે. આ પુસ્તકનું સંપાદન શ્રી એલ. જે. જોશીએ કર્યું છે. આ પુસ્તક રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના ‘વાંચે ગુજરાત’ અભિયાન પ્રોજેક્ટ હેઠળ પસંદ થયેલું છે. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.] [dc]તે[/dc] દિવસે શનિવાર હતો. બે વાગ્યે જ […]
[ ‘કિશોરોના રવીન્દ્રનાથ’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [dc]સ[/dc]તારાના કિલ્લા પર બેઠાબેઠા શિવાજી મહારાજ એક દિવસ સવારે જોઈ રહ્યા હતા કે પોતાના ગુરુજી રામદાસ નગરને બારણે ભિક્ષા માગતા અન્નહીન વસ્ત્રહીન ભટક્યા કરે છે. રાજાના મનમાં થાય છે : ‘અહો ! આ તે શું ધતિંગ ! […]
ભીડું મારી ભાંગો એવી કંઈ કે હું તો જાચના જાચું નહીં ! આપો તો આટલું આપો રે (2) કદી હું ભીડથી બીઉં નહીં ! દુઃખોની લાયમાં ટાઢક દઈ દિલાસો ના દો તો કંઈ નહીં; આપો તો આટલું આપો રે (2) દુઃખોને જીતું સહી લઈ…… તમે મને તારજો તારણહાર ! કે […]
[‘ઉદ્દેશ’ સામાયિક મે-2011માંથી સાભાર.] હું તેના હાથ ઝાલું છું અને મારી છાતી સરસા ચાંપું છું. મથું છું તેના વહાલથી મારી ભૂજાઓને ભરી લેવા, ચુંબનોથી તેના મધુર સ્મિતને લૂંટી લેવા, તેનાં કાજળકાળાં નેત્રોના દષ્ટિક્ષેપને નજરથી પી લેવા. કિન્તુ હાય ! ક્યાં છે એ સઘળું ? કોણ ખેંચી કાઢી શક્યું છે આકાશમાંથી […]