[‘નવનીત સમર્પણ’ માસિકમાંથી સાભાર.] આજે વૃંદા કુલકર્ણીએ જવાબ આપવાનો હતો. વૃંદાએ જોયું કે વિનાયક સિને વિઝન પ્રાઈવેટ લિમિટેડના પ્રોડ્યુસર કારમાંથી નીચે ઊતરી રહ્યા હતા. ડો. નારાયણ આપ્ટેએ બેંઝમાંથી નીચે ઉતરતાં ઉપર નજર કરી. વૃંદાને જોઈને સ્મિત કર્યું. બેંઝને બારણે ઊભેલી જોતાં સૌમિત્ર કુલકર્ણી બહાર આવ્યા. કારથી પોતાની તરફ આવી રહેલા […]
સર્જક : રવીન્દ્ર પારેખ
[‘નવનીત સમર્પણ’ ડિસેમ્બર-2011માંથી સાભાર.] રીના ઘરે આવી. પર્સ ફગાવતી તે બેડ પર ફસડાઈ પડી. રડવું આવતું હતું, પણ રડવું ન હતું. રડીનેય શું ? આ કંઈ એવું તો હતું નહીં કે કોઈએ તેને કહ્યું હતું ને તેણે કરવું પડ્યું હતું ! જે કંઈ કર્યું તે તો તેણે તેની મરજીથી ! […]
હરિ, ભલે હુંશિયારી મારો, પણ અક્કલમાં ટાંચા અંગ્રેજી મીડિયમમાં આવો ટોપ તો માનું સાચા ફૂલ તો છોડો, ફૂલ ઉપરનું ઝાકળ પણ ના તોડ્યું, મટકી ફોડી પણ એકઝામનું એક્કે પેપર ફોડ્યું ? ફોડ્યું હોત તો ગુરુએ બે ત્રણ માર્યા હોત તમાચા મથુરા જઈ મામો ટચકાવ્યો તેમાં ધાડ શું મારી ? ઐં […]
તું તને જોઈને ન શરમાઈ, એવી તે કેવી આ અદેખાઈ ? આમ કૂવો ને આમ છે ખાઈ, થઈ જશે આ જીવનની ભરપાઈ. એવી પણ હોય છે અખિલાઈ, જ્યાં જુઓ ત્યાં બધે છે તન્હાઈ. એ છે હૈયું, નથી એ દરિયો કે, માપવા નીકળે તું ઊંડાઈ. તું જ આગળ ને તું જ […]