[‘તથાગત’ દ્વિમાસિકમાંથી સાભાર.] બેલ પડ્યો. પલ્લવીએ એની વાત પૂરી કરતાં ડાયરી બંધ કરી. થોડી પળો એમ જ શાંતિથી પસાર થઈ. મીરાંનાં વિરહકાવ્યો વિશે એ સમજાવી રહી હતી. અચાનક તેનું ધ્યાન ગયું. લગભગ 55 જેટલા વિદ્યાર્થીઓથી ભરેલો આખો ક્લાસ તેની સામે એકીટશે જોઈ રહ્યો હતો. એને લાગ્યું કે તે હજુ પણ […]
સર્જક : રેણુકા દવે
[ ‘તપન સ્મૃતિ ટ્રસ્ટ’ દ્વારા પ્રકાશિત થતા ‘તથાગત’ સામાયિકમાંથી આપણે અગાઉ ઘણા લેખો માણ્યા છે. તાજેતરમાં આ સામાયિકના પચાસેક જેટલા અંકોમાંથી ચૂંટેલી વાચનસામગ્રી સંપાદિત કરીને ‘ખજાનો’ નામનું એક પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં ‘જાણવા જેવું’, ‘અજમાવી જુઓ’, ‘વાનગીઓ’, ‘જૉક્સ’ સહિત અનેક રસપ્રદ વિભાગો છે. પુસ્તકના વેચાણમાંથી પ્રાપ્ત થતી […]
[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ રેણુકાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9879245954 અથવા આ સરનામે editortathagat@gmail.com સંપર્ક કરી શકો છો.] સાંજે ઑફિસથી પાછા ફરતાં પિક-અવર્સના ભયંકર ટ્રાફિક વચ્ચે ઉચાટ અને અસંતોષ ભરેલી આંખો વચ્ચે અહંકારના ઈંધણથી ચાલતા હોય એવા વાહનોના કર્કશ કોલાહલ વચ્ચે ધૂંધવાયેલા […]
[‘તથાગત’ સામાયિક જુલાઈ-ઑગસ્ટ-2012માંથી સાભાર. આપ રેણુકાબેનનો (અમદાવાદ) આ નંબર પર +91 9879245954 સંપર્ક કરી શકો છો.] [dc]તા[/dc]ળું ખોલ્યું ને ઘરમાં પગ મૂક્યો ત્યારે ઘંટડી વાગી રહી હતી. રીવાએ હાથમાં પેકેટ્સ સોફા પર મૂકતાંક પર્સમાંથી ફોન લીધો. રાહુલનો હતો. ‘બોલ, રાહુલ !’ ‘સાંભળ, એક ગુડ ન્યુઝ છે. આપણે જે પેલો ટ્રેઈનિંગનો […]
[‘તથાગત’ સામાયિકમાં પ્રકાશિત થતા તંત્રી લેખોના સંકલનમાંથી કેટલાક લેખો અહીં ‘ચિંતન સરવાણી’ શીર્ષક હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યા છે. રેણુકાબેન હાલમાં આ સામાયિકના તંત્રી પદે સેવા આપી રહ્યા છે. રીડગુજરાતીને આ લેખો મોકલવા માટે રેણુકાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9879245954 સંપર્ક કરી શકો છો.] [1] […]
[‘તથાગત’ સામાયિકમાંથી સાભાર.] દિવાળી આવી ને જતી રહી ને આ વખતેય એવો અહેસાસ કરાવતી ગઈ કે જ્યારે નાનાં હતાં ત્યારે કેટલી મોટી લાગતી હતી….. ને હવે મોટાં થયાં તો દિવાળી જાણે નાની થઈ ગઈ….! તાણી તૂસીને બચાવેલી રકમમાંથી મા થોડો મોહનથાળ ને સુખડી કરતી ક્યારેક ઘી ઓછું પડે તો ક્યારેક […]
કોઈક તો એવું જોઈએ ……….. જેની સાવ અડોઅડ હોઈએ આમ તો નર્યાં સપનાંઓને આંબવા લાગી હોડ એક ન પૂરું થાય ત્યાં બીજું આવતું દોડાદોડ સપનાંઓને બાજુએ મૂકી શ્વાસ ખાવાની ક્ષણમાં રુકી, તાપભર્યા ખેતરની વચ્ચે, ભાત ખાવાના માંડવા જેવું ……….. કોઈક તો હોવું જોઈએ ……….. જેની સાવ અડોઅડ હોઈએ આમ તો […]