નવલા ઘાટે ઘડી રહ્યું છે મુજને મારું હોવું …………………………… આ ખૂબ ગમે છે જોવું ક્ષણની સંગે ચરણ ચાલતાં …………………………… સમય પકડવો હાથ સાવ અનોખી સુગંધ કોઈ …………………………… મુજને ભીડે બાથ વેર-વિખેરી શૂન્ય બનીને મુજમાં મને પરોવું …………………………… આ ખૂબ ગમે છે જોવું સઘળે ઝળહળ તિમિર સ્વયં જ્યાં …………………………… બની જાય […]
સર્જક : વંચિત કુકમાવાલા
1 post