(‘જનકલ્યાણ’ સામયિકના જાન્યુઆરી, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) (૧) મૌનના બળનો ઉપયોગ કેમ થાય ? એમ માનો કે તમે કોઈક ઠેકાણે વાટાઘાટ કરવા જાઓ છો. તમે સામેની વ્યક્તિ આગળ એક પ્રસ્તાવ મૂકો છો. તે વ્યક્તિ તમારી વાત સાંભળી લે છે. પરંતુ એકે હરફ બોલતી નથી. એટલે ત્યાં ચૂપકીદીનું, મૌનનું વાતાવરણ છવાઈ જાય […]
સર્જક : વનરાજ માલવી
1 post