[‘અખંડ આનંદ’માંથી સાભાર.] સાવ સૂનું બારણું મૂકી, અને લ્યો બેન ચાલી સાસરે, આંખમાં સંભારણું મૂકી, અને લ્યો બેન ચાલી સાસરે ! ભીંત માથે સિંદૂરી થાપા કરીને વાટ તો પકડી પિયુની; ઝૂરતું આ આંગણું મૂકી, અને લ્યો બેન ચાલી સાસરે. હાથમાં મિંઢોળ ને મ્હેંદી તણી નરમાશ કૈં નજરે ચડે; યાદ કેરું […]
સર્જક : વિવશ પરમાર
1 post