(‘નવનીત સમર્પણ’ સામયિકના જુલાઈ, ૨૦૧૫ના અંકમાંથી સાભાર) હોટેલ પર પહોંચી, ચેક ઈન કરી, શોભાને ફોન કર્યો. એના સેલ ફોનની રિંગ વાગતી રહી. એ તો કદાચ હજી જાગી પણ નહીં હોય. મેં હોટેલની બારીના કાચમાંથી બહાર જોયું. ઝરમર વરસાદ વરસતો હતો. અમદાવાદમાં પણ કાલે મોડી સાંજથી ધોધમાર વરસવા લાગ્યો હતો. મારી […]
સર્જક : વીનેશ અંતાણી
[ ‘અહીં કોઈ રહેતું નથી’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] ચાવી ફરકવાનો ખટાક જેવો અવાજ આવ્યો અને માયા ચમકી ગઈ, જાણે અચાનક ભાન થયું કે એ ઘર સુધી પહોંચી આવી છે. વચ્ચેનું કશું જ યાદ આવતું નથી. થોડી વાર પહેલાં એ સુપરસ્ટોરમાં હતી. ટ્રોલીને ધકેલતી […]
[ ‘ડૂબકી’ શ્રેણીના ચોથા પુસ્તક ‘સુગંધ અને સ્મૃતિ’માંથી બે લેખો અહીં સાભાર લેવામાં આવ્યા છે. આપ શ્રી વીનેશભાઈનો આ સરનામે vinesh_antani@hotmail.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [dc]હું[/dc] એક વાર એક હાઈરાઈઝ બિલ્ડિંગની બહાર પાર્ક કરેલી ગાડીઓની પાસે ઊભો હતો. સાંજના પોણા આઠ-આઠનો સમય […]
[ તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘પાછ વળવું’માંથી આ વાર્તા ‘સર્જક ઉદ્દગાર’નામના સામાયિકમાં પ્રકાશિત થઈ હતી, જેમાંથી તે અહીં સાભાર લેવામાં આવી છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. આપ શ્રી વીનેશભાઈનો આ સરનામે vinesh_antani@hotmail.com સંપર્ક કરી શકો છો.] [dc]છે[/dc]લ્લા અઠવાડિયાથી ઉમસ વધી ગઈ હતી. પાછલી રાતે સુધાની આંખ […]
[ ‘ડૂબકી’ શ્રેણીના ચોથા પુસ્તક ‘સુગંધ અને સ્મૃતિ’માંથી બે લેખો અહીં સાભાર લેવામાં આવ્યા છે. આપ શ્રી વીનેશભાઈનો આ સરનામે vinesh_antani@hotmail.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] પત્ની-સંતાનોને વાટ જોતાં રાખો નહીં ઉદાહરણ ખાતર ઈન્ફોર્મેશન ટૅકનોલૉજી (આઈ.ટી.)ના ક્ષેત્રમાં કામ કરતા એક યુવકની વાત […]
[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક માર્ચ-2012માંથી સાભાર.] નાનપણથી અત્યાર સુધી હું જુદાં જુદાં છવ્વીસ ઘરમાં રહ્યો છું. જુદાં જુદાં સ્થળે અને જુદી જુદી પરિસ્થિતિમાં. એ બધાં જ ઘરમાંથી હું અત્યારના મને અલગ તારવવાનો પ્રયત્ન કરું છું, પરંતુ એ ઘરોની સાથે વીતી ગયેલો હું મને એકત્ર કરીને અત્યારના મારામાં સમ્મિલિત કરી શકતો નથી. જે […]
[‘કોઈક સ્મિત’ પુસ્તકમાંથી સાભાર.] અમેરિકાના હૅનોક મૅકકાર્ટી ત્યાંના લોકોને જીવનમાં પ્રેરણા આપે તેવી વાતો કહે છે. એમણે એન્જેલા નામની છોકરીના દઢ મનોબળ વિશે એક કિસ્સો લખ્યો છે. એન્જેલા અગિયાર વરસની હતી ત્યારે જ્ઞાનતંતુઓના અસાધ્ય રોગને લીધે અપંગ બની ગઈ. એ ચાલી શકતી ન હતી અને કોઈ પણ પ્રકારનું હલનચલન કરી […]
[‘ડૂબકી શ્રેણી’ના પ્રકાશનના ત્રીજા પુસ્તક ‘કોઈક સ્મિત’માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. આપ શ્રી વીનેશભાઈનો આ સરનામે vinesh_antani@hotmail.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] જેમનાં સંતાનો વિદેશમાં સેટલ થયાં હોય તેવાં મા-બાપની દ્વિધા સમજવા જેવી છે. એમને પાછલી ઉંમરે સંતાનો, પૌત્ર-પૌત્રી સાથે રહેવાની […]
[‘મરજીવા’ પુસ્તકમાંથી સાભાર.] એકલવાયાપણાની લાગણી માણસને ઊધઈની જેમ અંદર ને અંદર કોરી ખાય છે. સાહજિક રીતે એકલા હોવું એક વાત છે અને માનસિક રીતે એકલા પડી જવું એ જુદી વાત છે. તરુણાવસ્થામાં કિશોર-કિશોરીઓમાં એમને કોઈ બરાબર સમજતું નથી એવી લાગણી વિકસવા લાગે છે. વૃદ્ધ લોકોને લાગે છે કે કોઈને એમની […]
[‘મરજીવા’ પુસ્તકમાંથી સાભાર. આપ શ્રી વીનેશભાઈનો આ સરનામે vinesh_antani@hotmail.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] કૂથલી કુદરતનો ટેલિફોન છે એક વાર એક માણસ દોડતો દોડતો મહાન વિચારક સૉક્રેટિસ પાસે આવ્યો અને ઉત્તેજનાભર્યા અવાજે કહ્યું : ‘હું તમારા પ્રિય શિષ્ય વિશે તમને એક વાત […]