[‘જલારામદીપ’ સામાયિકમાંથી સાભાર.] [dc]‘એ[/dc] જાય ! એ જાય !’ ના અનેક આશ્ચર્યોદ્દગાર વચ્ચે હંમેશની ટેવ મુજબ પૂરા અગણોસિત્તેર વર્ષ ને ત્રણસો ચોસઠમા દિવસે પાકા કોટ સુધીનો ઊભો ઢાળ દેસાઈ સાહેબ પોતાની જૂની સાયકલ પર રમતાં રમતાં ચઢી ગયા. ઢાળ પાસે જ પશાકાકાનું ઘર. સામે રહેતા નારાણભાઈ સામે હાથ લંબાવી તેઓ […]
સર્જક : વ્રજેશ વાળંદ
1 post