[ સર્વ વાચકમિત્રોને દિપાવલીના પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. ચાલુ વિક્રમસંવતના આ અંતિમ દિવસે આપણે સૌ આનંદમગ્ન થઈને હાસ્યરસમાં તરબોળ થઈએ, અને આવનારા નવા વર્ષનું સ્વાગત કરીએ.] [ ‘નવનીત સમર્પણ’ દીપોત્સવી અંકમાંથી સાભાર.] માનવીને જ્યારે પોતાને પોતાની મૂર્ખાઈનો ખ્યાલ આવે છે ત્યારે તેના જીવનમાં બુદ્ધિની શરૂઆત થાય છે. અજ્ઞાનની ઓળખ એ […]
સર્જક : શાહબુદ્દીન રાઠોડ
[‘વાહ દોસ્ત વાહ’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [dc]ડા[/dc]યરો આજે મોજમાં હતો. ગણેશચોથ હતી. જમવાનું બાપુ તરફથી દરબારગઢમાં હતું. સવારમાં કારભારી, જીવલો, મા’રાજ, કાસમ જમાદાર, રૂપચંદ શેઠ, દલપતરાય વૈદ્ય, મેરામણ દરજી – બધાં એક પછી એક આવી ગયા. ચા-પાણી પીવાઈ ગયાં. નાસ્તા હારે ફરી પિવાણાં. […]
[ ‘સબસે ઊંચી પ્રેમસગાઈ’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [dc]મા[/dc]રો મિત્ર વિઠ્ઠલ વચ્ચે બેપાંદડે થઈ ગયો. બે નંબરના ધંધામાં વધુ પડતો કમાઈ ગયો. વિઠ્ઠલ શ્રીમંત વર્ગના સંપર્કમાં આવ્યો. ઑફિસર સાહેબોના પરિચયમાં આવ્યો, નૉનવેજ ડિનર અને ડ્રિન્ક્સમાં વિઠ્ઠલને સોશિયલ સ્ટેટસ મંડ્યું દેખાવા. કારેસરના કૂવાના ઓટે અડધી […]
માણસ ભણ્યો કેટલું એ તેનાં પ્રમાણપત્રો પરથી જાણી શકાય છે, પણ ગણ્યો છે કેટલું, સમજદાર કેટલો છે એ જ્યારે ભાઈઓ વચ્ચે ભાગ પડે ત્યારે ખબર પડે છે. તરત જ ભણતર અને ગણતર જુદાં પડી જાય છે. જીવતરના ઘડતરમાં રહી ગયેલી ખામીઓ તરત જ દેખાઈ આવે છે. મનજી અને ધનજી બે […]