[ વિશ્વના અનેક દેશોનો પ્રવાસ કરીને, ત્યાંની સંસ્કૃતિનો અભ્યાસ કરીને, સંગીતાબેને (મુંબઈ) ગુજરાતી સાહિત્યને એક અનોખું પુસ્તક આપ્યું છે…. અને તે છે ‘ઓપેરા હાઉસ’. દેશ-વિદેશમાં ભજવાતા શૉ વિશે લખાયેલું આ સાવ અલગ પ્રકારનું પુસ્તક છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા માટે સંગીતાબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર […]
સર્જક : સંગીતા જોશી
1 post