[ સામાન્યતઃ દોરાયેલાં ચિત્રો વિશે ક્યારેક અમુક સાહિત્યકારો આસ્વાદ કરાવતાં હોય છે, એનાથી એ ચિત્રોમાં રહેલી ઊંડાઈ આપણને ખ્યાલ આવે છે. પરંતુ અહીં ચિત્રકાર સવજીભાઈએ એક સુંદર પુસ્તક તૈયાર કર્યું છે, જેનું નામ છે ‘રેખાંકનો’. આ પુસ્તકમાં તેમણે પોતે દોરેલા ચિત્રોનો પોતે જ આસ્વાદ કરાવ્યો છે. તેથી એક ચિત્રકારની દ્રષ્ટિએ […]
સર્જક : સવજી છાયા
2 posts
[ ચિત્રકલા ક્ષેત્રે અદ્વિતિય કહી શકાય એવું નામ દ્વારકાના શ્રી સવજીભાઈનું છે. ગુજરાતી પાઠ્યપુસ્તકોમાં આવતા નરસિંહ-મીરા-નર્મદ વગેરેના તમામ ચિત્રો શ્રી સવજીભાઈનાં છે. એ રીતે આપણે સૌ તેમના નામથી પરિચિત છીએ. વાન ગોગની ઉપમા આપીને આપણા ઈતિહાસવિદ શ્રી નરોત્તમભાઈ પલાણ એમને ‘સવ ગોગ’ કહે છે. માત્ર બ્લેક પેનથી કરેલાં તેમના અદ્દભુત […]