[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.] અંધકારમાં ઓગળે છે બરફના ડુંગરાઓ….. એના એકધારા પ્રવાહમાં તરતો રહે છે એનો કલકલ નિનાદ….. સ્તબ્ધ રાત્રિના પહાડ પર ચમકે છે સૂરમાંથી જન્મેલી તેજસ્વી તારાઓની પંક્તિ ! ને એ પંક્તિના તારાઓને ભીંજવે છે પેલો ભીનો ભીનો કલનાદ ! એ ભીનો કલનાદ, એ તારાઓનું તેજ-સૂરે મઢેલું, ચીરી નાંખે છે […]
સર્જક : સિલાસ પટેલિયા
1 post