[‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર.] પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ ? પૃથ્વીઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ ? કોણ બદલતું સંધ્યાકાશે પલપલ નવલાં પ્રેમળ ચીર ? કોણ ઊછળતી મોકલતું નિજ કુમળી ઊર્મિ સરવરતીર ? અહો, ગૂંથતું કોણ પૃથ્વીને સેંથે ઝાકળમોતીમાળ ? તરુએ તરુએ ફળતી કોની આશા કેરી સાખ […]
સર્જક : સુન્દરમ
2 posts
[અરવિંદ આશ્રમના શ્રી માતાજી લિખિત આ લેખનો અનુવાદ કવિવર સુન્દરમે કર્યો છે, જેને ‘અરધીસદીની વાચનયાત્રા’ ભાગ-3માંથી સાભાર લેવામાં આવ્યો છે.] માણસે જગતમાં જે સુવ્યવસ્થા ઊભી કરી છે, તથા એને સર્વત્ર સુવ્યવસ્થા જડી આવી છે, તે એને માટે ઘણા ગૌરવની વાત છે. ખગોળશાસ્ત્રી આંખ ઉઠાવીને તારાઓનું અવલોકન કરે છે અને આકાશનો […]