[‘સુપ્રભાતમ’ પુસ્તકમાંથી સાભાર.] [1] કાયાને વજ્રથી પણ મજબૂત બનાવો પરંતુ હૃદયને તો પુષ્પથી પણ કોમળ બનાવો. – રવિશંકર મહારાજ. [2] કાર્ય કરવાથી હંમેશ આનંદ કદાચ ન પણ મળે, પરંતુ કાર્ય ન કરવાથી તો કદાપિ આનંદ મળતો જ નથી. – ડિઝરાયેલી. [3] ભયથી વ્યાપ્ત આ સંસારમાં તે જ વ્યક્તિ નિર્ભય રહી […]
સર્જક : સુરેશ પ્રા. ભટ્ટ
2 posts
[‘સુપ્રભાતમ્’ પુસ્તકમાંથી સાભાર.] [1] બે હૃદય વચ્ચે અંતર ઓછું કરવા માટેનું હાથવગું સાધન તે ‘હાસ્ય’ છે. – રેમન્ડ હિચકોક [2] બાળકને ‘ભણાવવું’ એ એટલું મહત્વનું નથી પણ એનામાં ‘જ્ઞાન’ પ્રાપ્તિની ઈચ્છા જાગૃત કરવી એ વધારે મહત્વનું છે. – જોન તબક [3] કોઈ કોઈનું શત્રુ નથી હોતું, કોઈ કોઈનું મિત્ર નથી […]