[ સત્યઘટના : ‘અખંડ આનંદ’ ડિસેમ્બર-2012માંથી સાભાર.] [dc]બ[/dc]પોરે બાર-સાડાબાર વાગ્યે ડોરબેલ રણકી. દરવાજો ખોલી જોયું તો એક 13-14 વર્ષનો કિશોર, મેં પ્રશ્નાર્થ કર્યો તો કહે, ‘આન્ટી, કુરિયર.’ અત્યાર સુધી લગભગ 24-25 વરસના યુવકો કુરિયર બોય તરીકે આવતા એટલે જરા નવાઈ લાગી ને સવાલ કર્યો, ‘બેટા, તું આટલો નાનો ને આવી […]
સર્જક : સુલોચના ભણશાલી
1 post