છૂટા મેલ્યા છે કેશ કોરા પવનમાં ……….. વાદળ કહેશો તો એને ચાલશે; દર્પણમાં જોઈ આજ આંજ્યું છે ધુમ્મસ મેં ……….. કાજળ કહેશો તો એને ચાલશે…. જૂડામાં પાંગરે છે ભીની સુગંધ અને ……….. આંખોમાં ખીલ્યા ગુલમો’ર, અષાઢી રાતોમાં ગ્હેક્યા કરે છે હવે ……….. છાતી છૂંદાવેલો મોર. છાતીમાં ઊમટ્યાં છે ભમ્મરિયાં પૂર […]
સર્જક : હનીફ સાહિલ
1 post