(‘કલબલ અને કલરવ’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ પુનિત સેવા ટ્ર્સ્ટનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો વાર્તાના અંતે આપવામાં આવી છે.) કાશીમા ઈઠ્ઠોતેર વર્ષનાં છે. તાલુકા મથકના જાણીતા ડૉક્ટર વ્રજલાલની ખાનગી હોસ્પિટલમાં એમને દાખલ કર્યાં છે. દાખલ કર્યાં એ તો જાણે કે ઔપચારિકતા જેવું છે. […]
સર્જક : હરિભાઉ મહાજન
3 posts
(‘જનકલ્યાણ’ સામયિકના નવેમ્બર-ડિસેમ્બર, ૨૦૧૫ના અંકમાંથી સાભાર) પીઠ પર એટલો જોરદાર ધબ્બો વાગ્યો કે હું જાણે ધનુષ્યની તણાયેલી કમાન જેવી થઈ ગઈ ! પડતાં પડતાં બચી. હાથમાંથી શોપિંગની થેલી પણ પડી ગઈ. મોંમાંથી ‘ઓ મા !’ નીકળી ગયું. હમણાં એકની પાછળ બીજો આઘાત પણ આવશે, એવા ભયથી હૈયું ફફડવા લાગ્યું. ત્રણ-ચાર […]
(‘જનકલ્યાણ’ સામયિકના ઑગષ્ટ, ૨૦૧૫ના અંકમાંથી સાભાર) ચુનીલાલ આવી રહ્યા છે, એમ શર્માજી બોલ્યા એટલે હરિભાઈએ એ તરફ જોયું. હરિભાઈની ડાબી બાજુએ જગા ખાલી જ હતી. જમણી બાજુએ મિસ્ત્રી અને અંબાલાલ બેઠા હતા. ચુનીલાલ પાસે આવી ગયા. હરિભાઈ એમની સામે જોઈ જ રહ્યા. ચુનીલાલ પણ એમની નજરનો ભાવ સમજી ગયા. એમાં […]