કોણ નભના ફલકને દોરે છે ? કેટલા રંગ તે કટોરે છે ? ચાંદ, તારા અને હું : સૌ સરખા જે બધા સૂર્ય-તેજ ચોરે છે. ધૂંધળો સૂર્ય, ધૂમ્ર મેઘરવો આડ વાદળને વીજ સોરે છે. શ્યામ નભ, શ્યામ રત, ક્ષિતિજો શ્યામ શ્યામ રંગો હૃદયને કોરે છે નભ સ્વયં વેણુ, નક્ષત્રો છિદ્રો ડાળ […]
સર્જક : હર્ષદ ચંદારાણા
2 posts
સ્થિર રહું એવી મને ગતિ આપજે અનુસરે દિલને જે, પ્રભુ ! મતિ આપજે હર સ્થળે હો તારું દર્શન ને સ્મરણ- માત્ર તારામાં મને રતિ આપજે દે પ્રતીતિ એટલી, ‘સાથે તું છે’ આધિ-વ્યાધિમાં મને યતિ આપજે સ્નેહ, સમતા, ધૈર્ય, આસ્થા, સ્વસ્થતા આટલું તું, ઓ ઉમાપતિ ! આપજે ધ્યાનથી કરું ને કરાવું […]