ત્રિકોણની ત્રીજી બાજુ – હર્ષ પંડ્યા (‘નવચેતન’ સામયિકમાંથી સાભાર) વરસાદ વરસીને હમણાં જ બંધ રહ્યો હતો. આકાશ ધીમે ધીમે સ્વચ્છ થઈ રહ્યું હતું. ભીના વાતાવરણમાં વરસાદી સુગંધ વરતાતી હતી. ભીના રસ્તા પર આબુનો ઢોળાવ ચડતી એક જીપકારમાં આનંદ અને સીમા લગભગ મૌન જ બેઠાં હતાં. બંનેના ચહેરા પર વ્યગ્રતા વરતાતી […]
સર્જક : હર્ષ પંડ્યા
1 post