મેં તારો હાથ જરા જોરથી દબાવીને ઝાલ્યો હતો. બીક હતી કે કદાચ આ ભીડમાં તું મારાથી વિખૂટો ન પડી જાય. પરંતુ ખબર જ ન પડી કે ક્યા સમયે તારો હાથ સરકી ગયો મારા હાથમાંથી, રેતીની જેમ. હજી પણ મારા હાથમાં, તારા હાથની ભીનાશ, તારા હાથની ઉષ્મા, મને ખાતરી અપાવે છે […]
સર્જક : હુંદરાજ બલવાણી
1 post