January 13th, 2012 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : અંકિત ત્રિવેદી |
5 પ્રતિભાવો »
[‘સંપર્ક’ સામાયિક (કલોલ)માંથી સાભાર.] સંબંધોના આકાશમાં આકાશ સાથે સંબંધો બાંધવાનું પર્વ એટલે ઉત્તરાયણ… સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશે છે અને મકરસંક્રાંતિ ઉજવાય છે. થોડા વર્ષો અગાઉ આપણી વચ્ચેથી વિદાય લેનારા કવિ રાજેન્દ્ર શાહે કહ્યું હતંં કે મને આકાશને તાકી રહેવું બહુ ગમે છે. નાનપણમાં પતંગો ચઢાવવાનો મને ભારે શોખ હતો. પતંગ આકાશી વંદના કરવા માટે ચગાવવાના ....[વાંચો...]
December 3rd, 2011 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : અંકિત ત્રિવેદી |
3 પ્રતિભાવો »
જવાનીના દિવસો, જવાનીની રાતો ………… અનાયાસ આંખોથી આંખો લડી છે અમસ્તી શરૂઆત અવસરની થઈ છે ………… અમસ્તી જ હૈયે તિરાડો પડી છે ………… અમે પણ કરી પ્રેમ હૈયું સજાવ્યું ………… અમે પણ પ્રતીક્ષાને પામી બતાવ્યું ………… રમકડું અપાવે ને બાળક ને એમ જ- ………… અમે એમ ધડકનને સપનું અપાવ્યું અમે આજ શ્વાસોમાં ઝળહળવું લાવ્યા ………… ....[વાંચો...]