Posts Tagged "અરુણા જાડેજા"

સહસ્ત્ર-ચંદ્ર-દર્શન – અરુણા જાડેજા

[‘ઉદ્દેશ’ સામાયિક સપ્ટેમ્બર-2011માંથી સાભાર.] વહાલી જસુ, તારા કહ્યા પ્રમાણે વિગતવાર બધું જ લખું છું, ‘વર્ડ’માં જ મોકલું છું જેથી ફાઈલ ખૂલવામાં વાંધો નહીં. સાથે ઝીપ-ફાઈલમાં ફોટા પણ છે. લગ્ન વખતે ભગવાન પાસે જે એક વાર માગ્યું તે માગ્યું, પછી માગવાનો વારો નથી આવ્યો. ઈચ્છું અને થતું જાય. પેલા સુતિષ્ણ ઋષિની જેમ ‘ભગવાન મારા છે’ એવું ....[વાંચો...]

….અને મારો ખોળો ભરાયો ! – અરુણા જાડેજા

[ ‘જનકલ્યાણ’ મે-2011માંથી સાભાર. આ લેખ સત્યઘટના પર આધારિત છે; જેની રજૂઆત શ્રીમતી મનીષાબેન પ્રસાદ પટવર્ધને કરી છે અને તેનું શબ્દાંકન અરુણાબેન જાડેજાએ કર્યું છે.] પિયર કહો એટલે દરેક સ્ત્રીના મોં પર એક જાતનો સંતોષ, આનંદ, ઉત્સાહ, અચરજ, ગર્વ એવા વિવિધ ભાવો ઊભરતા જોવા મળે છે. મરાઠી કવયિત્રી બહિણાબાઈએ પોતાની કવિતામાં એક બહુ સરસ વાત ....[વાંચો...]