December 3rd, 2011 | પ્રકાર : ગઝલ | સાહિત્યકાર : આબિદ ભટ્ટ |
1 પ્રતિભાવ »
કંઈ સકળ માર્ગ નીચે તરફ ના ઢળે, ઝંખના હોય જેની તરત ના મળે, માત્ર એની, ઝલક મેળવી ધન્ય થા, જો, સુગંધો કદીયે સતત ના મળે. હાથ તારો જ છે નાથ એવું સમજ, વાત ઈમદાદની કોઈ ના સાંભળે, માગશો મોત તો, માગશે જિંદગી, આ જગત છે, કશું પણ મફત ના મળે ! વાત ના કોઈ પણ ....[વાંચો...]
August 6th, 2011 | પ્રકાર : ગઝલ | સાહિત્યકાર : આબિદ ભટ્ટ |
6 પ્રતિભાવો »
રણ મળે ત્યાં ઝરણ કરી દઈએ, એમ ઊજળું મરણ કરી દઈએ ! હોય ત્રીજું ના આપણી વચ્ચે, રોજ એવું સ્મરણ કરી દઈએ. જાણવું શક્ય છે તમસને પણ, રાતભર જાગરણ કરી દઈએ. દશ્યમાં આવને બતાવી દે, તે મુજબ અનુકરણ કરી દઈએ. બંધ હો મન પ્રદેશની સરહદ, ના, અમે અતિક્રમણ કરી દઈએ. જિંદગી ગોઠવાય ના સમુચિત, તો ....[વાંચો...]