Posts Tagged "કરસનદાસ લુહાર"

હું ? – કરસનદાસ લુહાર

સતત સંકીર્ણતાઓની વચાળે વિસ્તર્યો છું હું ! અને મારી ચિતાની રાખમાંથી અવતર્યો છું હું ! છલોછલતાનું બીજું નામ જાણે કે, હું પોતે છું; મને ખાલી કરી દેનાર, લે અભરે ભર્યો છું હું ! કુટિલ એ કારસાઓને મળ્યો અંજામ એવો કે- ગયો દરિયો સ્વયં ડૂબી અને જુઓ, તર્યો છું હું ! મને મારા મહીંથી પણ જે ....[વાંચો...]