Posts Tagged "કાકાસાહેબ કાલેલકર"

કાલેલકરના લલિત નિબંધો (ભાગ-2) – સં. ચિમનલાલ ત્રિવેદી

[ મનને આનંદ પમાડનારા અને રસતરબોળ કરી મૂકે તેવા શ્રી કાકાસાહેબ કાલેલકરના કેટલાક લલિત નિબંધો આપણે આ અગાઉ માણ્યા હતા. આજે એ જ પુસ્તક ‘કાલેલકરના લલિત નિબંધો’માંથી કેટલાક વધુ નિબંધો માણીએ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] લુચ્ચો વરસાદ હું તો ....[વાંચો...]

મીઠી ઊંઘ – કાકા કાલેલકર

સવારની ગુલાબી ઊંઘના ઘૂંટડા પીતો હું પથારીમાં પડ્યો હતો. ઘરમાં બાકીનાં બધાં તો ક્યારનાંયે ઊઠીને પ્રાતઃવિધિથી પરવાર્યા હતાં. કોણ જાણે ક્યારે આઈ અને મોટાભાઈ મારી પથારી ઉપર આવીને બેઠાં હતાં. અરધી ઊંઘમાં કેટલા વાગ્યા છે, હું ક્યાં સૂતો છું, મારું માથું અને પગ કઈ દિશામાં છે, એનું મને જરાયે ભાન ન હતું. બસ, એક ઊંઘનો ....[વાંચો...]