Posts Tagged "કાકા કાલેલકર"

મોટાભાઈની શક્તિ – કાકા કાલેલકર

[‘સ્મરણયાત્રા’ પુસ્તકમાંથી સાભાર.] રામદુર્ગથી અમે પાછા આવતા હતા. તોરગલનો સાત દીવાલવાળો કિલ્લો વટાવીને અમે આગળ ચાલ્યા. રસ્તામાં એક નદી આવતી હતી. કઈ નદી તે આજે બિલકુલ ધ્યાનમાં આવતું નથી. એ નદીને કિનારે બપોરના અમે મુકામ કર્યો. મેં મજાના ત્રણ પથરા આણી, ધોઈ ચૂલો બનાવ્યો. આસપાસનાં સુકાઈ ગયેલાં લાકડાં ભેગા કરી એ ચૂલો સળગાવ્યો. સૌથી મોટા ....[વાંચો...]