વંટોળ – જગદીશ ધનેશ્વર ભટ્ટ
[‘અખંડ આનંદ’માંથી સાભાર.] અનાડી આવ્યો રે વંટોળ, ચકળવકળ ચકરાવે લેતો આવ્યો રે નઘરોળ અનાડી આવ્યો રે વંટોળ શ્વાસે શ્વાસે મણકા ગણતી મનખા કેરી માયા, આસપાસમાં ઊંચા શ્વાસે ચકરાતી મનછાયા, રોમ રોમ જાગે રટણા, કોણ થતું અંઘોળ ! અનાડી આવ્યો રે વંટોળ પલાશનો ચંદરવો ઓઢી વસંત આંહીં મલકે ધરતી હૈયે મધમધ ફૂલો પીપળ કેવી છલકે ! ....[વાંચો...]




