અડ્ડો જમાવી બેઠી છે – જલન માતરી
[‘શબ્દસૃષ્ટિ’ સામાયિકમાંથી સાભાર.] આઠે પ્રહર ગરીબો ઉપર બેશુમાર કેમ ? પડતી રહે છે આફતો પરવરદિગાર કેમ ? ઈમાન વેચનાર છે, આરામથી ખુદા, ખાતો રહે છે, ઠોકરો ઈમાનદાર કેમ ? નિર્દોષ ભોગવે સજા, દોષિત મજા કરે, તુજ મે’રબાનીના ખુદા આવા પ્રકાર કેમ ? ઈમાનદારી છોડવાનો છે સમય હવે આવે છે રાત-દિ’ મને આવા વિચાર કેમ ? ....[વાંચો...]




