મૂળજીભાઈના મૂળા – જોરાવરસિંહ જાદવ
[ લોકજીવનમાં સામાન્યપણે રોજેરોજ બોલાતી કહેવતો પાછળ કોઈને કોઈ રસપ્રદ કથાઓ સચવાયેલી હોય છે. આ કથાઓમાં રમૂજ, વ્યંગ, હાસ્ય અને જીવનબોધ સમાયેલો હોય છે. આવી સુંદર કહેવતકથાઓના પુસ્તક ‘લોકજીવનની કહેવતકથાઓ ભાગ-2’ માંથી આજે માણીએ એક કહેવતકથા. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.] જામનગર જિલ્લાના હાલાર પંથકમાં મોડાસર નામનું એક ગામ. ઈ ગામની માલીપા ....[વાંચો...]




