Posts Tagged "ઝવેરચંદ મેઘાણી"

આવજો, વા’લી બા – ઝવેરચંદ મેઘાણી

[1936. રવીન્દ્રનાથના કાવ્ય ‘વિદાય’ ઉપરથી ભજનના પદબંધમાં ઉતારેલું અને શ્રોતાજનમાં અત્યંત પ્રિય થઈ પડેલું ગીત – એક મરતા બાળકના મુખે તેની માતાને સંદેશો આપી રહ્યું છે.] આવજો આવજો, વા’લી બા ! એક વાર બોલ : ભલે ભાઈ, તું જા ! પાછલી તે રાતને પહેલે પરોડિયે ……. ઝબકીને તું જ્યારે જાગે ……. રે મા ! ઝબકીને ....[વાંચો...]