Posts Tagged "ડૉ. પ્રફુલ્લ દેસાઈ"

કોની એ અમાનત ? – ડૉ. પ્રફુલ્લ દેસાઈ

[ ‘જલારામદીપ’ સામાયિક ‘વસંત વિશેષાંક-માર્ચ-2011’માંથી સાભાર.] પિયૂષની વાતથી મને નવાઈ લાગી. સવારના પહોરમાં આવીને એણે કહ્યું હતું, ‘ઉત્પલ, મારે આજે જ સ્ટેટ્સ જવું પડશે !’ હું કંઈ પૂછું, તે પહેલાં જ એ બોલી ગયો, ‘જો કોઈ સવાલ મને કરતો નહીં, હું જે કહું તે બરાબર સાંભળી લે. હું પાછો આવું ત્યાં સુધી મારી આ અમાનત ....[વાંચો...]