એક કરુણ રાત – અનુ. ડૉ. રેણુકા શ્રીરામ સોની
[ ઉડિયાભાષાની ઉત્તમ વાર્તાઓનો સંગ્રહ ‘શ્રેષ્ઠ ઉડિયા વાર્તાઓ’ શીર્ષક હેઠળ પ્રકાશિત થયો છે. આ વાર્તાઓનો અનુવાદ ડૉ. રેણુકાબેન સોનીએ કર્યો છે. તેમાંથી શ્રદ્ધાકર સૂપનારે લખેલી આ વાર્તા આજે માણીએ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે રેણુકાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 79 26460225 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત ....[વાંચો...]




