ઘર : ત્રિકોણ દષ્ટિકોણ – તેજસ જોશી
[‘નવનીત સમર્પણ’ ડિસેમ્બર-2011માંથી સાભાર.] કંઈક ઉદાસ મને મેં બસની બારીની બહાર નજર કરી. એકસરખાં ઊંચા ઊંચા વાદળો સાથે હસ્તધનૂન કરતા લીલાછમ પહાડો સદીઓથી સજા પામેલાની જેમ ઊભા હતા. એક અઠવાડિયું હિમાલયમાં ગાળ્યા પછી આવું અદ્દભુત કુદરતી સૌંદર્ય પણ પ્રિયજન વગર ફિક્કું લાગતું હતું. પત્ની અકારણ-સકારણ યાદ આવી જતી હતી. કાશ્મીર તો સજોડે જ જોવા જવાય. ....[વાંચો...]




