જો આ હોય મારું અંતિમ પ્રવચન – ધીરુબહેન પટેલ
[ ‘કોફીમેટ્સ’ – ‘વિકલ્પ’ અને ‘ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી’ના ઉપક્રમે 5મી જૂન, 2010ના દિવસે અપાયેલું વ્યાખ્યાન, ‘નવનીત સમર્પણ’ સામાયિક જુલાઈ-2011માંથી સાભાર અહીં પ્રસ્તુત છે.] કુતૂહલ અને કલ્પનાની બે પાંખો સાથે જ લઈને જન્મી છું. છેક નાનપણથી મને મારી આસપાસના વિશ્વ વિશે અપાર કુતૂહલ. તમામ ઈન્દ્રિયો વડે જે જ્ઞાન પ્રાપ્ત થયું તેને બરાબર સમજવાની સતત અને ....[વાંચો...]




