Posts Tagged "નટવર પટેલ"

શનિવારની સવારે – નટવર પટેલ

[ બાળગીતોના પુસ્તક ‘ચાંદામામા તાલી દો’માંથી સાભાર.] નળમાં પાણી ખળખળ થાય, ઝબકી મમ્મી જાગી જાય. એટલામાં શું થઈ સવાર ? ઊઠને પિન્કી કેટલી વાર ? પાછો આવ્યો શનિવાર તુજને ઊઠતાં લાગે વાર. જોકે સ્કૂલની બસને વાર તોય ન આવે તારો પાર. ક્યારે કરીશ બ્રશ ને સ્નાન ? ગણવેશ પહેરી ઓળીશ વાળ ? નાસ્તો કરતાં લાગે ....[વાંચો...]