Posts Tagged "નીતિન વડગામા"

લઈ જાય છે – નીતિન વડગામા

પંથ જે તારા સુધી લઈ જાય છે. એ અમીધારા સુધી લઈ જાય છે. એક ઊંડી ને ઉઘાડી આંખ પણ, કૈંક વરતારા સુધી લઈ જાય છે. ભાંગતી રાતે બધીયે ભીંત આ, કેમ ભણકારા સુધી લઈ જાય છે ! તેજને પ્રગટાવતો તણખો પ્રથમ, છેક અંધારા સુધી લઈ જાય છે. ઊડતો રહેતો સતત એ આગિયો, સ્હેજ ઝબકારા સુધી ....[વાંચો...]

શબ્દની સોંપવા સેવા મને કોઈ જગાડે છે – નીતિન વડગામા

[ પ્રતિવર્ષ દીપોત્સવી વિશેષાંક રૂપે પ્રગટ થતાં ‘શબ્દસૃષ્ટિ’નો આ એકવીસમો વિશેષાંક આ વર્ષે ‘કવિતા અને હું’ શીર્ષક હેઠળ પ્રકાશિત થયો છે. આ વિશેષાંકમાં નામાંકિત કવિઓએ પોતાની કાવ્યની સર્જનપ્રક્રિયા વિશે વાત કરી છે. પ્રસ્તુત છે તેમાંથી શ્રી નીતિનભાઈ વડગામાની કાવ્ય સર્જનપ્રક્રિયા વિશેનો આ સુંદર લેખ.] સુથારના ખોળિયામાં અવતરેલા આ દેહને કરવતને બદલે કલમ પકડવાનું કેમ બન્યું ....[વાંચો...]